Phoolchhab 28.2.2012 P-3
http://www.janmabhoominewspapers.com/phulchhab/ePaper.aspx
Sandesh 15.2.2012 P-2
http://www.sandesh.com/article.aspx?newsid=35011
Akila 9.2.2012 P-4
http://www.janmabhoominewspapers.com/phulchhab/ePaper.aspx
Sandesh 15.2.2012 P-2
http://www.sandesh.com/article.aspx?newsid=35011
રાજકોટ, તા.૮
દેશના શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષણ પંચો ગ્રંથાલયને શિક્ષણ કેન્દ્રનું હ્ય્દય ગણ્યું છે ત્યારે ગુજરાતમાં કુલ ૪૮૮ કોલેજો પૈકી ૬૦ ટકા કોલેજોમાં ગ્રંથપાલોની જગ્યા ખાલી પડી છે. આ જગ્યાઓ ભરવા ગ્રંથાલય મંડળે શિક્ષણ મંત્રીને આવેદન પાઠવીને રજૂઆત કરી છે. ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીને પાઠવેલા પત્રમાં ગુજરાત ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન મંડળ જણાવે છે કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગ્રાન્ટ-ઈન-એઈડ કોલેજો અને યુનિર્વિસટીઓના ગ્રંથાલયોમાં ગ્રંથપાલોની તેમજ ગ્રંથાલય સેવાઓ સંબંધિત જગ્યા છેલ્લા બે દસકાથી ભરવામાં આવી નથી.
મંડળ જણાવે છે કે રાજ્યની વિવિધ યુનિર્વિસટીઓમાંથી દર વર્ષે અનુસ્નાતક અભ્યાસક્રમના ૨૫ ટકા ઉમેદવારો અને સ્નાતક અભ્યાસક્રમના ૪૦૦ ઉમેદવારો પદવી મેળવ્યા બાદ ભરતીના અભાવે બેરોજગાર બની જાય છે.
ફિક્સ પગાર અંતર્ગત પીટીઆઈ અને વ્યાખ્યાતાઓની ભરતી કરવામાં આવે છે. પરંતુ અધ્યાપકોને દિવસ દરમિયાન માત્ર બે કે ત્રણ વ્યાખ્યાન આપવાના રહે છે. જ્યારે ગ્રંથપાલોને આખો દિવસ ફરજ બજાવવાની હોય છે ત્યારે પૂર્ણકાલિન અને પુરાં પગારથી ભરતી કરવા મંડળે માંગણી કરી હતી.
Akila 9.2.2012 P-4
http://www.akilaindia.com/pdf/09-02-2012/Page_4.pdf
FRIDAY, 10 FEBRUARY 2012
News In divybhaskar 11/02/2012
http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=62&eddate=2/11/2012&querypage=7#
ખાલી જગ્યા પુરવા ઉરચક ાાએ રજૂઆત |
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ |
હજારો પુસ્તકો જાળવવાની ફરજ બજાવતાં કર્મીઓ સામે ઓરમાયું વર્તન રાજયની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં ૬૦ ટકા જગ્યાઓ ખાલી પડેલી છે, આ ખાલી જગ્યાઓ તાકીદે ભરવા રાજયના ઉરચ શિ ાણમંત્રીને ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના કાર્યકર્તા ઓએ આવેદન પાઠવ્યું છે. ગુજરાત રાજય ગ્રંથપાલ મંડળના નમ્રતા બેન જોશી, અલ્કાબહેન ગોહેલ અને જીતેન્દ્રભાઇ પરમારે રાજયના ઉરચ શિ ાણમંત્રી હસુબેન ત્રિવેદીને પાઠવેલા આવેદનપત્ર માં રાજય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટ એઇડ કોલેજોમાં બે દાયકાથી ભરતી કરવામાં ન આવી હોવાનું અને ગ્રંથપાલ માત્ર ગ્રંથો ની આપ-લે કરવાનું કાર્ય કરતો નથી પરંતુ તે પુસ્તક સમી ાા, સાકણ, જિયોગ્રાફી સહિતની સેવાઓ થકી ઇ-લાઇબ્રેરિયન બન્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત બે દાયકાથી ભરતી ન થઇ હોય હજારો ઉમેદવારો બેરોજગાર થયા છે અને દર વર્ષે રાજયની વિવિધ યુનવસિર્ટીમમાંથી હજારો છાત્ર બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અને માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સની પદવી લેતા હોય બેરોજગારીનો આંક વઘ્યો હોવાનું જણાવ્યું છે. વિશેષમાં સરકારી કોલેજોમાં બે-કે ત્રણ વ્યાખ્યાન આપવાના હોય છે ત્યારે પૂર્ણ સમય શૈ ાણિક ફરજ બજાવવાની હોવાની અને હજારો પુસ્તકોને જાળવવાના ફરજ અદા કરવાની હોય પૂર્ણ પગાર ધોરણથી ભરતી કરવા જણાવ્યું છે. અંંતમાં રાજયની કોલેજોમાં ભરતી લાંબા સમયથી ન થઇ હોવાના કારણે પણ દુર્દશા હોય તાકીદે ભરતી કરવા જણાવ્યું છે. સરકારી કોલેજોમાં ૬૦ ટકા ગ્રંથપાલની જગ્યાઓ ખાલી Jay Hind 10.2.2012 P-8 http://a2.sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash4/s320x320/431418_297337390320859_100001338004599_715714_1362225916_n.jpg |