Tuesday, February 5, 2013
Tuesday, January 29, 2013
ગ્રંથપાલોની જગ્યા ખાલી : ‘વાંચે ગુજરાત’ નિષ્ફળ? Bhaskar News, Bhavnagar | Jan 30, 2013, 00:06AM IST
http://www.divyabhaskar.co.in/article/SAU-BVN-librarian-of-space-reads-gujarat-failed-4163152-PHO.html?seq=1&HF
એક તરફ સમગ્ર ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ વધુને વધુ વાંચતા થાય તે હેતુથી ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચેે ‘વાંચે ગુજરાત’ પ્રોજેક્ટ અમલમાં મુકયો છે ત્યારે બીજી બાજુ હાઈસ્કૂલો અને કોલેજોમાં ૧૦૦માંથી ૯૦ ટકા સંસ્થાઓમાં લાઈબ્રેરીયનોની જગ્યા વણપુરાયેલી છે.
તેમજ હવે તો હાયર સેકન્ડરી કક્ષાએથી લાઈબ્રેરીયનની પોસ્ટ જ દૂર કરી દેવાતા દરેક ગુજરાતી વિદ્યાર્થી વાંચતો, વિચારતો અને વિકસતો થાય તે ધ્યેય સિદ્ધ કરવું લગભગ અશક્ય બની ગયું છે.
રાજ્ય સરકારે ‘વાંચે ગુજરાત’ પ્રોજેક્ટ અમલમાં મુકયો તેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે મનગમતું પુસ્તક, શ્રેષ્ઠ વાચક, તરતાં પુસ્તકો, વાંચન પ્રેરણા, પુસ્તક પ્રદર્શન , ગ્રંથયાત્રા, પ્રેરણા સભર, વિચાર મેળાઓ, વિચાર ગોિષ્ઠ, વિચાર-વાચન-શિબિર જેવા આયોજન કરી વિદ્યાર્થીને વાંચતો, વિચારતો અને વિકસતો કરાશે તેવી જાહેરાત કરવામાં આવી પરંતુ ખાટલે મોટી ખોટ એ રહી ગઈ છે કે મોટા ભાગની માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલની જગ્યા ભરવામાં આવી નથી. વળી, હાયર સેકન્ડરી વિભાગમાં તો આ જગ્યા જ નાબૂદ કરી દેવાતા શાળામાં પુસ્તકો હોય તો પણ એક ખૂણામાં ધૂળ ખાતાં પડ્યાં રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કોલેજોમાં પણ સ્થિતિ આવી જ છે. કોલેજમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં છેલ્લાં ૨૦ જેટલા વર્ષથી લાઈબ્રેરીયનની ભરતી જ વિધિવત રીતે કરવામાં આવી નથી જેથી કોલેજના કબાટો તો પુસ્તકોથી ભર્યા હોય પણ તેની લેવડ-દેવડ કરવાવાળું કોઈ ન હોવાથી પુસ્તક રૂપ વિદ્યા બંધીયાર થઈ ગઈ છે.
શું કામ સફળતા ન મળી...?
ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૦માં વર્ષની ઉજવણી નિમિત્તે વાંચે ગુજરાત અભિયાન શરૂ કરાયેલું જેમાં ૨૫ લાખ બાળકો ૧ કરોડ પુસ્તકો વાંચે, ૧૫ હજાર શાળાઓ અને એક હજાર કોલેજમાં આ અભિયાન વિસ્તરે તેવો લક્ષ્યાંક હતો. ૧૫ હજાર ગ્રંથ યાત્રાઓ અને એટલી જ પ્રેરણા સભાઓ યોજાયેલી. ૧૦ લાખ પુસ્તકો તરતા મુકાયેલા પણ ગ્રંથપાલની જગ્યાના અભાવે આ અભિયાનને સફળતા નથી મળી.
વાંચે ગુજરાતના પ્રોજેક્ટ
’ શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
’ મને ગમતું પુસ્તક
’ તરતા પુસ્તક પ્રોગ્રામ
’ વિચાર વાંચન શિબિર
’ વાંચન પ્રેરણા નોંધપોથી
’ પુસ્તક અધ્યયન
’ શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
’ મને ગમતું પુસ્તક
’ તરતા પુસ્તક પ્રોગ્રામ
’ વિચાર વાંચન શિબિર
’ વાંચન પ્રેરણા નોંધપોથી
’ પુસ્તક અધ્યયન
Sunday, December 2, 2012
ગુજરાત-સરકારી કોલેજોમાં ગ્રંથપાલો નથી. શું વાંચશે ગુજરાત?
આને કહેવાય અન્યાય...
ગુજરાતના લોકોને ભાજપ સરકાર નો હળહળતો અન્યાય...
• સરકારી કોલેજોમાં ગ્રંથપાલો નથી. શું વાંચશે ગુજરાત?
• ઉચ્ચ શિક્ષણ પ્રવેશ ગુણાંકનમાંગુજરાતના ૨૦ જિલ્લાઓ પછાત છે.
• સરકારી કોલેજોમાં ૧૯૯૮ થી આજ દિ
ન સુધી ૭૦૦ જેટલા કાયમી અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે.
• ૭૩ જેટલી સરકારી કોલેજોમાં માત્ર ૧ વ્યાયામ શિક્ષક છે. શું રમશે ગુજરાત
Thursday, September 27, 2012
promised us to release College Librarian vacancies
Dear All,
As we approached to Principle Secretary, Edu. Govt. Of Gujarat Dr. Hasmukh Adiya on last Monday, after concluding meet up, he promised us to release College Librarian vacancies in govt. colleges (Government established colleges) in very short time.
Along with these vacancies, he also agreed to release Govt. aided college librarian vacancies in Gujarat in near future.
Now we have decided to wait for 15 days until they publish the vacancies, otherwise we also move our march to CM shortly.
We look for your cooperation and favorable support
Sedhabhai A. Chaudhari
Librarian,
Suvidha College of Education, Heduva, Mehsana
M. 9824560437
લાયબ્રેરી ના કોર્ષ બંધ કરો
આ છે થપ્પડ અમારા ગાલ પર ગુજરાત સરકાર
ની...નોકરી ના મળે,એટલે નોકરી માટે દુર દુર
સુધી બીજા રાજ્ય માં જવું પડે..જો નોકરી ના મળે
એટલે બેકારી વધે, બેકારી વધે એટલે આત્મહત્યા
વધે, અને જા કેવાય વિકાસ..????......સહુનો સાથ
સહુ નો વિનાશ...
ગ્રંથપાલો ની ભરતી કરો અથવા ગુજરાત ની
યુનિવર્સીટીઓ માં લાયબ્રેરી ના કોર્ષ બંધ કરો....તો
જા કેવાશે વિકાસ
Tuesday, September 25, 2012
Tuesday, May 15, 2012
Subscribe to:
Posts (Atom)